ક્રિકેટર શેન વોર્નના હાર્ટએટેક થી મૃત્યુ બાદ હવે પોલીસને રૂમ માંથી મળી એવી વસ્તુ કે તેઓ પણ રહી ગયા હેરાન

શેન વોર્નના મૃ ત્યુ બાદ સ્થાનિક પો લીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે જે રૂમમાં શેન વોર્નનો મૃ તદેહ હતો તે રૂમમાં સૌથી વધુ લો હી જોવા મળ્યું હતું. CPRના કારણે આવું બન્યું છે, કારણ કે જે સમયે CPR આપવામાં આવી રહ્યું હતું તે સમયે શેન વોર્નના મોઢામાં થી લો હી નીકળ્યું હશે.

થાઈલેન્ડ પો લીસના જણાવ્યા અનુસાર, શેન વોર્નને જ્યારે હા ર્ટ એટેક આવ્યો ત્યારે તેની છાતીમાં પહેલેથી જ ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે તે વિલાના રૂમમાં જોવા મળ્યો ત્યારે ત્યાં હાજર લોકોએ તેને સીપીઆર આપ્યો અને એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઈ જવામાં આવી. શેન વોર્નના પરિવારે પોલીસને માહિતી આપી છે કે તેને પહેલાથી જ અસ્થમા અને હૃદય સંબંધિત સમસ્યા હતી. આટલું જ નહીં, થોડા દિવસો પહેલા શેન વોર્ન પોતાના હૃદય વિશે ડૉક્ટરને મળ્યો હતો.

આ જ શેન વોર્નને હૃદય સંબંધિત બીમારી હતી, જેના કારણે પોલીસે શરૂઆતમાં આ મૃત્યુમાં કોઈ ગેરરીતિ હોવાનો ઈન્કાર કર્યો હતો. જો કે હજુ સુધી મો તના કારણ અંગે કંઈપણ પુષ્ટિ થઈ નથી. પો લીસે પોસ્ ટમોર્ટમ સુધી રાહ જોવાનું કહ્યું છે. રવિવારે જ શેન વોર્નના મૃ તદેહને રિસોર્ટની નજીકથી મેઈન થાઈલેન્ડ ખસેડવામાં આવ્યો હતો. શેન વોર્નનું પોસ્ટમોર્ટમ રવિવારે કરવામાં આવશે, ત્યારપછી તેના મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *