જો આ મહાન ભવિષ્યવક્તાની કરેલી આગાહી સાચી પડી તો ૨૦૨૨ લઈને આવશે લોકોના જીવનમાં મોટા ફેરફાર - khabarilallive    

જો આ મહાન ભવિષ્યવક્તાની કરેલી આગાહી સાચી પડી તો ૨૦૨૨ લઈને આવશે લોકોના જીવનમાં મોટા ફેરફાર

2021 સમાપ્ત થવામાં હવે માત્ર 2 દિવસ બાકી છે. ત્યારે લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આવનારું નવું વર્ષ કેવું રહેશે. ફ્રાંસ દેશના જાણીતા વિદ્વાન માઈકલ ડી નોસ્ટ્રાડેમસે દુનિયા વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે આશ્ચર્યજનક છે.

તેમના પુસ્તક લેસ પ્રોફેટીસમાં તેમણે આવી હજારો બાબતો કહી છે, જેમાંથી મોટા ભાગની સાચી સાબિત થાય છે. નોસ્ટ્રાડેમસના મતે 2022માં દુનિયાભરમાં ત્રણ આફ તો આવી શકે છે.

પ્રથમ આપત્તિ: વિદ્વાન નોસ્ટ્રાડેમસની આગાહી મુજબ – વર્ષ 2022માં પરમાણુ બો બ ફૂટશે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ થશે. આ સિવાય પૃથ્વીની સ્થિતિમાં પણ ફેરફાર થઈ શકે છે. જે વી શ લાવી શકે છે.

બીજી આપત્તિ: વિદ્વાન નોસ્ટ્રાડેમસની આગાહી મુજબ – તેણે કહ્યું છે કે 2022માં પૃથ્વીને ઘણું નુકસાન થશે. એસ્ટરોઇડ પૃથ્વી પર વિના શ સર્જી શકે છે. સમુદ્રમાં મોટા મોટા ખડકો પડશે, જેના કારણે મોજા થશે જે પૃથ્વીને ચારેબાજુ ઢાંકી દેશે.

ત્રીજી આપત્તિ: વિદ્વાન નોસ્ટ્રાડેમસની આગાહી મુજબ – વર્ષ 2022માં પર્સનલ કોમ્પ્યુટરનું મન મનુષ્યને નિયંત્રિત કરી શકે છે. વર્ષ 2022માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હ્યુમન ઈન્ટરફેસ ધરાવતું કોમ્પ્યુટર દરેક વ્યક્તિને નિયંત્રિત કરી શકશે. આ સાથે, રોબોટ્સ માણસો પર પ્રભુત્વ મેળવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *