સલમાન ખાન એ બિગબોસ વિશે આપી દીધું સોથી મોટું નિવેદન જાણીને શો ના મેકર્ષ પણ હેરાન - khabarilallive    

સલમાન ખાન એ બિગબોસ વિશે આપી દીધું સોથી મોટું નિવેદન જાણીને શો ના મેકર્ષ પણ હેરાન

બોલિવૂડના ખાન અને વિ વાદિત શો ‘bb’ને જૂનો સંબંધ છે. સલમાન ખાન છેલ્લી 12 સિઝનને હોસ્ટ કરી ચુક્યો છે. ત્યારે ફરી એકવાર સવાલ આવ્યો છે કે સલમાન ખાન આગામી bb-16’ સિઝનને હોસ્ટ કશે કે નહીં. ત્યારે સલમાન ખાને જ જવાબ આપી દીધો છે.

થોડા જ સમયમાં ‘bb-16’ શરૂ થશે. આ માટે સ્પર્ધકોની શોધ પણ શરૂ કરી દેવામાં આવી છે.જેમાં દિવ્યાંકા ત્રિપાઠી, શિવાંગી જોશી, આશિષ ચંચલાની અને કાવેરી પ્રિયમ સ્પર્ધક તરીકે લગભગ ફાઇનલ જ છે. પરંતુ હજુ સુધી ઓફિશિયલ લિસ્ટ સામે આવ્યું નથી.

‘બિગ બોસ-16’ ને કોણ હોસ્ટ કરશે?
સલમાન ખાન પહેલી વાર IIFA-2022ને હોસ્ટ કર્યું છે. અબુધાબીમાં IIFA-2022માં સ્ટેજ પરથી સલમાન ખાને આ સવાલનો જવાબ આપ્યો હતો કે તે ‘bb-16’ હોસ્ટ કરશે કે નહીં. IIFAના ગ્રીન કાર્પેટ પર સલમાને તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા કહ્યું હતું કે, તે છેલ્લા 11-12 વર્ષથી ‘બિગ બોસ’ હોસ્ટ કરી રહ્યો છે. સલમાન ખાને પુષ્ટિ કરી છે કે તે ‘બિગ બોસ-16’ પણ હોસ્ટ કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે દર વર્ષે ‘બિગ બોસ’માં સ્પર્ધકોની વાત પર સલમાન ખાન ગુસ્સે થઈ જાય છે અને એ પણ જાહેરાત કરે છે કે તે આગામી સિઝનમાં હોસ્ટ તરીકે પરત નહીં આવે. પરંતુ ફેન્સ ‘bb’માં સલમાન ખાનની આતુરતાપૂર્વક રાહ જુએ છે.

Bb-15ની વાત કરવામાં આવે તો તેજસ્વી પ્રકાશ વિજેતા થઇ હતી અને ફર્સ્ટ રનરઅપ તરીકે પ્રતીક સહજપાલ આવ્યો હતો. છેલ્લા 2 વર્ષથી શોને સારી ટીઆરપી કે સ્પર્ધક નથી મળી રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *