હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ ગુજરાતમાં આ તારીખોમાં ભારે વરસાદની કરી આગાહી - khabarilallive    

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ ગુજરાતમાં આ તારીખોમાં ભારે વરસાદની કરી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના મુજબ ગુજરાતમાં ચોમાસું સારૂ રહેશે. રાજ્યના ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

રાજ્યમાં ક્યારે અને કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે તે અઅંબાલાલ પટેલે આગાહી કરી છે. સમગ્ર ગુજરાતમાં ક્યારે વાવાણીલાયક વરસાદ થશે. આ તમામ સવાલો અંગે અંબાલાલે આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યના ખેડૂતો માટે અંબાલાલે કહ્યું છે કે, વાવણીલાયક વરસાદથી વંચિત વિસ્તારો માટે સારો સમય આવશે. ઉત્તર, મધ્ય ગુજરાતમાં વાવણીલાયક વરસાદ હજુ નહીં થાય. ત્યાં જ ભરૂચના ઘણા ભાગોમાં વાવણીલાયક વરસાદ નહીં થાય.

અંબાલાલ પટેલએ કહ્યું હવે ઉત્તર અને મધ્ય ગુજરાત પર વરસાદનું જોર રહેશે અને 30મી સુધીમાં ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થશે. 30 જૂન સુધીમાં ઉત્તર, મધ્ય ગુજરાત માટે સારા સમાચાર છે. 30મી સુધીમાં ઉત્તર, મધ્ય ગુજરાતમાં વાવણીલાયક વરસાદ પડી જશે.

મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ત્યાં જ જુલાઈની શરૂઆતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 15મી જુલાઈ સુધીમાં ભારે વરસાદની છે આગાહી છે અને 20મી જુલાઈ સુધીમાં ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *