ચાહકોની આતુરતાનો હવે આવી ગયો અંત પોપટલાલ ની પત્ની બની પટેલ પરિવારની આ છોકરી - khabarilallive    

ચાહકોની આતુરતાનો હવે આવી ગયો અંત પોપટલાલ ની પત્ની બની પટેલ પરિવારની આ છોકરી

લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકોની આતુરતાનો અંતે અંત આવી રહ્યો છે. એ દિવસ આવી ગયો જેની બધા રાહ જોઈ રહ્યા. પત્રકાર પોપટલાલ ઘોડે ચડી રહ્યા છે. પોપટલાલ જેની સાથે લગ્ન કરવાના છે એ દુલ્હન રૂપ રૂપનો અંબાર છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ પોપટલાલની દુલ્હન ગુજરાતી છે.તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં પોપટલાલના લગ્ન થવા જઈ રહ્યા. પત્રકાર પોપટલાલની વર્ષોની તમન્ના પૂરી થઈ રહી છે. દુલ્હા અને દુલ્હન બંનેના પરિવાર તરફથી હા આવી ગઈ છે અને બસ હવે લગ્ન કરવાના બાકી છે.

સીરિયલમાં પોપલલાલની દુલ્હન બનવા જઈ રહેલી યુવતીનું નામ પ્રતીક્ષા છે. જેને તમે સીરિયલમાં તો જોઈ જ ચૂક્યા હશો. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રતીક્ષાનો રોલ કરનાર યુવતીનું રિયલ નામ ખુશ્બુ પટેલ છે અને તે ગુજરાતી છે. ખુશ્બુ પટેલ એક મોડેલ અને એક્ટ્રેસ તરીકે ઘણી જગ્યાએ કામ કરી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *