ફકત આ 3 વસ્તુનો ઉપયોગ કરીને 146 માંથી 64 કિલો વજન કરી બતાવ્યો આ મહિલાએ તમે પણ લઈ શકો છો જાણકારી - khabarilallive    

ફકત આ 3 વસ્તુનો ઉપયોગ કરીને 146 માંથી 64 કિલો વજન કરી બતાવ્યો આ મહિલાએ તમે પણ લઈ શકો છો જાણકારી

ખાવાની ખરાબ આદતો, ખરાબ લાઈફસ્ટાઈલ, વધારે જંક-ફાસ્ટ ફૂડનું સેવન, ઊંઘ ન લેવી વગેરે જેવા કારણોને કારણે પણ વજન વધી શકે છે. પછી જયારે વ્યક્તિને ખબર પડે છે કે તેમનું વજન કેટલું વધી ગયું છે, તો ત્યાર બાદ તેઓ ખાવા પીવાનું છોડીને વજન ઘટાડવાની કોશિશમાં લાગી જાય છે.

વજન ઘટાડવા માટે ખોરાક છોડવાની જરૂર નથી પરંતુ હેલ્ધી બેલેંસ ડાયેટ લેવાની અને ફિઝિકલ એક્ટીવીટીની જરૂર છે. હાલમાં જ એક 35 વર્ષની મહિલાએ લગભગ 82 કિલો વજન ઘટાડ્યું છે. આવો જાણીએ તેણે વજન ઘટાડવા માટે શું શું કર્યું. 

82 કિલો વજન ઘટાડવાવાળી મહિલાનું નામ કાર્લા પિએરા ફીટઝગેરાલ્ડ છે, જે 35 વર્ષની છે. કાર્લા આયરલેન્ડનાં ડબલિનમાં રહે છે. થોડા સમય પહેલા તેમણે પોતાની ફિટનેસ જર્ની શેર કરી હતી. વેટ લોસ જર્ની શેર કરતા કાર્લાએ જણાવ્યું હતું કે તેમનું વજન લગભગ 146 કીલો હતું.

ત્યાર બાદ તેમણે મહેનત કરી અને માત્ર 14 મહિનાઓમાં લગભગ 82 કિલો વજન ઘટાડ્યું. પ્રેગ્નન્સી દરમિયાન તેમનું વજન ફરી વધી ગયું હતું, પરંતુ ફરી તેમણે પોતાનું વજન ઘટાડ્યું હતું. 

વધારે વજનને કારણે મને શરમ આવવા લાગી અને પછી મેં વજન ઘટાડવા માટે સર્જરી કરવાનું પણ વિચાર્યું, પરંતુ મેં તે ન કરાવી અને નેચરલ પ્રકારે જ વજન ઘટાડવાનો પ્લાન બનાવ્યો. . 

આ સાથે જ કાર્લાએ પોતાના કેલરી ઈન્ટેકને પણ કંટ્રોલ કર્યું, જેથી વજન ઘટાડવામાં મદદ મળી. શરૂઆતમાં તેમણે માત્ર 10 અઠવાડિયામાં 19 કિલો વજન ઘટાડ્યું હતું. શરૂઆતી વેટ લોસથી તેમને ઘણું મોટિવેશન મળ્યું હતું અને તેમણે પોતાની જર્ની ચાલુ રાખી હતી. આ સાથે જ 2021 સુધી તેમણે કુલ 82 કિલો વજન ઘટાડ્યું હતું. 

ડાયેટ અને વર્કઆઉટ પર આપ્યું ધ્યાન 
કાર્લા અનુસાર, તેમના ક્લીન અને હેલ્ધી ડાયેટને કારણે તેમને વજન ઘટાડવામાં મદદ મળી હતી. તે હંમેશા હેલ્ધી અને એક્ટીવ લાઈફસ્ટાઈલ જીવતી હતી, જેથી તેમને વજન ઘટાડવામાં મદદ મળી હતી. વજન ઘટાડવા માટે તે કેલરી ડેફિસેટમાં રહેતી હતી. નાસ્તો -કોફી બપોરનું ભોજન – ગ્રીન સલાડ. રાતનું ભોજન – વેજીટેરીયન સોસ સાથે ટામેટા, પાલક અને કોબી 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *