ગુજરાતમાં વરસાદ પડ્યો ધીમો પણ માત્ર આટલા દિવસ માટે આ તારીખથી ફરી નવી ઇનનિંગ ચાલુ કરશે મેઘરાજા - khabarilallive    

ગુજરાતમાં વરસાદ પડ્યો ધીમો પણ માત્ર આટલા દિવસ માટે આ તારીખથી ફરી નવી ઇનનિંગ ચાલુ કરશે મેઘરાજા

ગુજરાતમાં હાલ ચોમાસાની ગતિ ધીરી પડી છે. હાલ મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે.

અમદાવાદ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવી છે. જેના કારણે અતિભારે વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે.

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, આણંદસ, પંચમહાલ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવી છે. જેના કારણે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજા દિવસે એટલે મંગળવારે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસ માટે તમામ જિલ્લામાં ગાજવીજ થવાની શક્યતા છે. આ સાથે માછીમારો માટે પાંચ દિવસની ચેતવણી પણ આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલુ છે અને એક ટ્રફ પણ છે. જેના કારણે અતિભારે વરસાદની આગાહી છે. તમામ જિલ્લામાં ગાજવીજ સાથે અમુક સ્થળો પર હળાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

તમામ જિલ્લામાં ગાજવીજ સાથે અમુક સ્થળો પર હળાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. તમામ જિલ્લામાં ગાજવીજ સાથે અમુક સ્થળો પર હળાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. તમામ જિલ્લામાં ગાજવીજ સાથે અમુક સ્થળો પર હળાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભરપૂર વરસાદ પડ્યો છે, તો કેટલાક એવા પણ તાલુકા છે જ્યાં વરસાદ હજી પણ એક આંકડા નોંધાયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં સરેરાશ 1 ટકા પણ વરસાદ પડ્યો નથી. રવિવાર સુધીમાં તે 0.76 ટકા નોંધાયું છે. જિલ્લાના અન્ય તાલુકા અમીરગઢમાં 7.92 ટકા વરસાદ પડ્યો છે.

તો કચ્છના લખપતમા 4.43 ટકા, હારીજમાં 3.35 ટકા, રાધનપુરમાં 5.36 ટકા, સમીમાં 7.22 ટકા અને શંખેશ્વરમાં 7.5 ટકા વરસાદ પડ્યો છે, જે તમામનો પાટણ જિલ્લામાં સમાવેશ થાય છે.

આ જ રીતે, અરવલ્લી જિલ્લાના માલપુરમાં (5.53 ટકા) અને બાયડ (7.88 ટકા), સાબરકાંઠામાં વિજયનગર (7.87 ટકા), ખેરાલુ (6 ટકા) અને મહેસાણામાં ઊંઝા (9.88 ટકા), ખંભાત (4.83 ટકા), આણંદમાં સોજીત્રા (8.61 ટકા), અને તારાપુર (9.65 ટકા), છોટા ઉદેપુરમાં જેતપુર પાવી (9 ટકા), પંચમહાલમાં ગોધરા (9.35 ટકા).

મહિસાગર જિલ્લામાં લુણાવાડા (9.24 ટકા), દેવગઢભારિયા (8.07 ટકા). ટકા), ફતેપુરા (9.65 ટકા), ગરબાડા (9.8 ટકા), દાહોદ જિલ્લામાં લીમખેડા (8.82 ટકા), વડોદરામાં સાવલી (6.62 ટકા), લખતર (7.91 ટકા), લીંબડી (7.5 ટકા) , મોરબી જીલ્લાના મૂળી (7.2 ટકા) અને થાનગઢ (9.94 ટકા) અને માળીયા માળીયા (6.72 ટકા) રાજ્યના સૌથી ઓછા વરસાદ વાળા તાલુકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *