લો આવી ગયા અંબાલાલ ફરીથી આ દિવસે આવી શકે છે ધોધમાર વરસાદ આગાહી સાંભળતા જ હચમચી ગયા ખેડૂત - khabarilallive    

લો આવી ગયા અંબાલાલ ફરીથી આ દિવસે આવી શકે છે ધોધમાર વરસાદ આગાહી સાંભળતા જ હચમચી ગયા ખેડૂત

હાલ ગુજરાતના અનેક શહેરોમાં ઠંડકભર્યુ વાતાવરણ છે. સાંજ પછી પછી ઉકળાટ અનુભવાતો નથી. ઠંડી હવા વહે છે. તાપમાનનો પારો પણ નીચો ગયો છે. પરંતુ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે એવુ સમજીને જરા પણ હરખાતા નથી. કારણ કે, બે દિવસ પછી વાતાવરણમાં જે થશે તેનાથી તમારી વાટ લાગી જશેછે

કારણ કે, એપ્રિલ મહિનો સમગ્ર દેશમાં આકરી ગરમી પડવાના એંધાણ છે. ગુરુવારે અનેક જગ્યાઓએ વાતાવરણમાં પલટો આવીને કમોસમી વરસાદ આવ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ પલટો આવ્યો હતો. પરંતું હવે ફરીથી ગરમીના દહાડા આવશે. ત્રણ દિવસ બાદ ફરી ગરમી વધશે. ભીષણ ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છેછે

સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે.

એપ્રિલમાં પણ ગરમીનો માર રહેશે.
એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.
 
ભીષણ ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ છે. હીટ સ્ટ્રોક જીવલેણ સાબિત ન થાય તે માટે સરકાર સક્રિય બી છે. આરોગ્ય મંત્રીએ હવામાન, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં લોકોને ગરમીમાં ખાસ સાવધાન રાખવાની સલાહ અપાઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *