આ બે વર્ષનો બાળક નાની એવી ઉંમરમાં કરે છે આવુ કામ જાણીને તમે પણ વિચારતા રહી જશો

યુવાઓમાં ન શા કારક દ્ર વ્યોના સે વનનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. પરંતુ 2 વર્ષની ઉંમરમાં એક બાળકને સિ ગારેટ પી વાની કુટેવ પડી ગઈ હતી. અને તે રોજે સ્મો કિંગ કરતો અને 40 જેટલી સિ ગારેટ પીતો હતો. ઇન્ડોનેશિયાના આ બાળકનું નામ આર્ડી રીજાલ છે.

ઇન્ડોનેશિયાનો 2 વર્ષના છોકરો આર્ડી રિઝાલ થોડા વર્ષો પહેલા અચાનક ફેમસ થઇ ગયો હતો. આ સમાચાર સો ટકા સાચા છે કારણ કે મોટા થયા પછી બાળકે પોતે તેની પુષ્ટિ કરી છે. જોકે શરૂઆતમાં ધૂ મ્રપાનની તસવીરો જોયા પછી પણ લોકોને વિશ્વાસ ન થયો. ઘણા લોકો કહેતા હતા કે તેની તસવીરો માત્ર મજાક છે.

જે કદાચ કોઈ સોફ્ટવેર દ્વારા એડિટ કરવામાં આવી હશે. આર્દીના માતા-પિતાની બેદરકારીને કારણે તેની સાથે આવું બન્યું હતું. જ્યારે તે 18 મહિનાનો હતો, ત્યારે તેના પિતાએ મજાકમાં તેને ધૂ મ્રપાન કરવા માટે સિ ગારેટ આપી. પિતાએ ઘણી વખત આવું કર્યું અને ધીમે ધીમે બાળકને સિ ગારેટની આદ ત પડી ગઈ.

જેમ જેમ બાળકે સિવગારેટ પી વાની ટેવ સંપૂર્ણપણે છોડી દીધી તેમ તેમ તેનું માથું ભા રે થવા લાગ્યું અને તે ખૂબ જ હેરાન થવા લાગ્યો. તેને હંમેશા ચ ક્કર આવતા હતા. સિ ગારેટ છોડ તાની સાથે જ તેની ભૂખ વધી અને તેણે વધુ ફાસ્ટ ફૂડ ખાવાનું શરૂ કર્યું. માત્ર 5 વર્ષની ઉંમરે બાળકનું વજન 22 કિલો થઈ ગયું હતું.

ઈન્ડોનેશિયાના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ બાબતની નોંધ લીધી અને બાળકને સિ ગારેટ છોડ વામાં મદદ કરી. આ પહેલા વર્ષ 2010માં અચાનક આર્ડીના વીડિયોએ દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો અને ઈન્ડોનેશિયાના પ્રશાસને બાળકને સુધારવાની જવાબદારી ઉપાડી હતી. 2013 માં, આર્ડીની માતા, ડિયાને જણાવ્યું હતું કે જ્યારે તેણે શરૂઆતમાં ધૂ મ્રપાન છોડ્યું ત્યારે તેણે રમકડાં ખરીદવાનો આગ્રહ કર્યો.

Leave a Reply

Your email address will not be published.