ભૂલથી પણ ગૂગલ પર ન કરતા આ વાતો સર્ચ થઈ શકે છે તમને તાત્કાલિક સજા - khabarilallive    

ભૂલથી પણ ગૂગલ પર ન કરતા આ વાતો સર્ચ થઈ શકે છે તમને તાત્કાલિક સજા

અમુક ફિલ્મો રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી જાય છે અને ઘણી વાર લીક પણ થઇ જાય છે. કોઈપણ ફિલ્મની રિલીઝ ડેટ પહેલા જ ઓનલાઈન લીક કરવી અપરાધ માનવામાં આવે છે. આવામાં જો તમે લીક થયેલી પાઈરસી ફિલ્મને ડાઉનલોડ કરો છો, તો એ અપરાધ કહેવાય છે. ભારત સરકારનાં આ નિયમનું ઉલ્લંઘન કરવા પર તમને 3 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ આપવો પડી શકે છે. 

ચાઈલ્ડ ર્ન ભારત સહીત ઘણા દેશોમાં ચાઈલ્ડ પો ર્ન એક ખૂબ જ ગંભીર અપરાધ છે અને ભારત સરકાર ચાઈલ્ડ પો ર્નને લઈને ઘણી કડક છે. જો તમે ચાઈલ્ડ પો ર્ન સાથે જોડાયેલા નિયમોનું ઉલ્લંઘન કરો છો, તો તમને જે લની હવા ખાવી પડી શકે છે. પોક્સો એક્ટ 2021નાં સેક્શન 14 હેઠળ ચાઈલ્ડ પોર્ન જોવું અને તેને શેર કરવું બંને અપરાધ છે. 

બો મ્બ બનાવવાની વિધિ ગૂગલ પર કંઈપણ સરળતાથી મળી જાય છે, પરંતુ ધ્યાન રાખો કે મજાક મજાકમાં પણ બો મ્બ બનાવવાની વિધિ સર્ચ ન કરો. કેમકે આમ કરવાથી જેલ પણ થઇ શકે છે. ધ્યાન રાખો કે આમ કરવા પર તમારી સિસ્ટમની જાણકારી અથવા આઈપી એડ્રેસ પો લીસ તથા એ જન્સીઓ સુધી પહોંચી જાય છે. 

પ્રાઈવેટ તસવીરો અને વીડિયો વીડિયો
કોઈના પ્રાઈવેટ ફોટો કે વીડિયોને સોશિયલ મીડિયા કે ગૂગલ પર લીક કરવા પણ એક ગંભીર અપરાધ માનવામાં આવે છે. એટલા માટે ભૂલથી પણ આવું કોઈ કામ ન કરો, જેને કારણે તમારે તકલીફોનો સામનો કરવો પડે. 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *