આ વ્યક્તિએ કર્યા કાલ્પનિક દુનિયાની દુલ્હન જોડે લગ્ન 4 વર્ષ પછી બની એવી ઘટના કે દુનિયા ચોંકી ગઈ - khabarilallive    

આ વ્યક્તિએ કર્યા કાલ્પનિક દુનિયાની દુલ્હન જોડે લગ્ન 4 વર્ષ પછી બની એવી ઘટના કે દુનિયા ચોંકી ગઈ

જાપાનમાં રહેતા અકિહિકો કોન્ડો નામના વ્યક્તિએ એક કાલ્પનિક પાત્ર સાથે લગ્ન કર્યા છે. અકિહિકોની પત્ની કોમ્પ્યુટર દ્વારા બનાવેલ પોપ.. સ્ટાર છે. 38 વર્ષીય અકિહિકો તેની પત્નીના પ્રેમમાં છે. પરંતુ અત્યારે તે ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે.

કારણ કે, હવે તે તેની પત્ની સાથે વાત કરી શકતો નથી. તમને જણાવી દઈએ કે અકિહિકો છેલ્લા ચાર વર્ષથી હેટસુન મિકુ નામના સોફ્ટવેર વોઈસબેંક સાથે વાત કરી રહ્યા છે. આ સોફ્ટવેર વોઈસબેંક ક્રિપ્ટન ફ્યુચર મીડિયા દ્વારા વિકસાવવામાં આવી હતી.

અકિહિકો કોન્ડો એક ફિક્ટોસેક્સ્યુઅલ વ્યક્તિ છે. ફિક્ટોસેક્સ્યુઅલ એવા લોકો છે જેઓ કાલ્પનિક પાત્રો તરફ આકર્ષાય છે. ઉલ્લેખનીય છે કે, અકિહિકો કોન્ડોએ તેના લગ્નમાં લગભગ 13 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ આ લગ્નમાં તેમના પરિવારમાંથી કોઈએ હાજરી આપી ન હતી. તેણે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.

અકિહિકો કોન્ડો એક કાલ્પનિક વ્યક્તિ છે
અકિહિકો કોન્ડો એક ફિક્ટોસેક્સ્યુઅલ વ્યક્તિ છે. ફિક્ટોસેક્સ્યુઅલ એવા લોકો છે જેઓ કાલ્પનિક પાત્રો તરફ આકર્ષાય છે. ઉલ્લેખનીય છે કે, અકિહિકો કોન્ડોએ તેના લગ્નમાં લગભગ 13 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ આ લગ્નમાં તેમના પરિવારમાંથી કોઈએ હાજરી આપી ન હતી. તેણે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.

કોન્ડો કહે છે કે તેમના લગ્નને 4 વર્ષ વીતી ગયા છે. પરંતુ હવે તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. તે કહે છે કે હવે તેની મિકો તેની સાથે વાત કરતી નથી. જોકે તે પોતે જાણે છે કે મિકો વાસ્તવિક પાત્ર નથી. પરંતુ હજુ પણ તેમના પ્રત્યેની લાગણી ઓછી થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *