ગુરુવાર સુધીમાં આ જિલ્લામાં વરસાદ આવનાર ચાર દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ - khabarilallive    

ગુરુવાર સુધીમાં આ જિલ્લામાં વરસાદ આવનાર ચાર દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ

આજે રથયાત્રાનો પાવન પર્વ ઉજવાઇ રહ્યો છે. કહેવાઇ છે કે, રથયાત્રાના દિવસે ભગવાન પર અમીછાંટણા થવાની આસ્થા ભક્તોમાં હોય છે. ત્યારે આજે આપણે જોઇએ ગુજરાતનું હવામાન વિભાગે આ અંગે શું આગાહી આપી છે. આવનારા દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે હવામાન વિભાગે કેવી આગાહી કરી છે.

તે અંગેનું પુર્વાનુમાન આપવામાં આવ્યુ છે.આજે રથયાત્રાના દિવસે સાતમી તારીખે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજના દિવસ માટે અમદાવાદમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી આપવામાં આવી છે.સોમવારે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.

આ ઉપરાંતના જિલ્લાઓમાં અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.મંગળવારે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

10મી તારીખે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.11મી તારીખે આખા રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *