બન્યો અત્યંત દુર્લભ વિધવનસક યોગ આ ચાર રાશિઓ પર પડશે સૌથી વધારે અસર જાણો કોને થશે લાભ અને કોને થઈ શકે છે નુકશાન - khabarilallive    

બન્યો અત્યંત દુર્લભ વિધવનસક યોગ આ ચાર રાશિઓ પર પડશે સૌથી વધારે અસર જાણો કોને થશે લાભ અને કોને થઈ શકે છે નુકશાન

મકર પાંચમી જાન્યુઆરીથી શરૂ થઈને 14 જાન્યુઆરી સુધી સૂર્ય આ રાશિમાં પ્રવેશ કરશે. આ ઘટનાનાં કારણે ચાર ગ્રહો પર ગંભીર અસર થવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. જેથી આ રાશિનાં લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. 

કન્યા: કન્યા રાશિના જાતકોએ ખાસ ખાવા પીવામાં ધ્યાન રાખવું તથા આર્થિક લેવડદેવડમાં પણ સતર્ક થઈ જવાની જરૂર છે. આ સિવાય ડ્રાઇવિંગ કરતી સમયે પણ સાચવવું પડશે કારણ કે દુર્ઘટનાના યોગ બની રહ્યા છે. આ સિવાય માતા પિતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. 

તુલા: તુલા રાશિનાં જાતકોએ પણ થોડા સમય સુધી નવા વર્ષમાં ધ્યાન રાખવાની જરૂર છે. અશુભ પ્રભાવના કારણે માનસિક પરેશાનીઓનો સામનો પણ તેમને કરવો પડશે. આ સાથે જીવનસાથી સાથે પણ વાદવિવાદથી બચવું હિતાવહ રહેશે. લવ લાઈફમાં પણ પરેશાની આવી શકે છે. 

ધન:ધન રાશિના જાતકો માટે લગ્ન જીવન ખૂબ સારું જશે પરંતુ સ્વાસ્થ્યને લઈને સ્થિતિ ચિંતાજનક છે. આ સિવાય સંતાન તરફથી કોઈ શુભ સમાચાર સામે આવી શકે છે અને બાળકોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. 

મકર:મકર રાશિનાં જાતકો માટે આ સંયોગનાં કારણે જીવનમાં કઠણાઇઓ આવી શકે છે. કોઈ પણ સફળતા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. વિદ્યાર્થી વર્ગનું ભણતરમાં મન લાગશે નહીં અને સ્વાસ્થ્યને લઈને પણ સાવચેત રહેવાની જરૂર છે, પૈસા મામલે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *