આ ફોટામાં કોના પગ જમીન સાથે જોડાયેલા છે ફકત 5 ટકા લોકોએ જ આપ્યો 1 મિનિટમાં સાચો જવાબ - khabarilallive    

આ ફોટામાં કોના પગ જમીન સાથે જોડાયેલા છે ફકત 5 ટકા લોકોએ જ આપ્યો 1 મિનિટમાં સાચો જવાબ

આજની આ પહેલી જેની ચારે તરફ ખુબજ ચર્ચા થઈ રહી છે જેનું પણ મગજ 80 ટકા સુધી ફાસ્ટ ચાલતું હસે તે આ પહેલીનો જવાબ એકજ મિનિટ માં આપી શકશે જેનું મગજ 50 ટકા કામ કરતું હસે તે આ પહેલી નો જવાબ 10 મિનિટ માં શકશે

સોશીયલ મીડિયામાં આજ કાલ આવા પ્રશ્નનો ખુબજ પુછાઇ રહ્યા છે જેનો જવાબ આપવો અમુક લોકો માટે ખુબજ અઘરું સાબિત થાય છે.અને અમુક લોકો સરતા થી તેનો જવાબ આપી દે છે આજની પહેલી પણ એવીજ છે

બુદ્ધિશાળી વ્યક્તિ હમેશા સોશીયલ મીડીયા પર કંઇક સારું વાંચે છે જેનાથી તેના મગજનો ઉપયોગ થાય અને તે વધારે હોશિયાર બને
આજે આ ગેમ પણ એવીજ છે

આજે આ પહેલી મા કોના પગ જમીન સાથે જોડાયેલા છે તે તમારે જાણવાનું છે A ke B બસ તમારી બુદ્ધિની ગુણવત્તાને માપવા માટે અને સ્કૂલના દિવસો યાદ કરવા માટે આજની આ રમત અમે તમારી સામે લાવ્યા છીએ
હા આ પહેલી નો જવાબ છે A

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *