આ તસવીરમાં છુપાયેલ છે છોકરીનું નામ કોઈ ચતુર વ્યક્તિ જ બતાવી શકે છે ૯૦ ટકા લોકો થયા છે ફેલ

આજકાલ સોશીયલ મીડિયા માં લોકોને આવી રમતો રમવાની ખુબજ મજા આવી રહી છે આજે પણ આવોજ એક મગજને કસરત કરવવે તેવો સવાલ પૂછવામાં આવ્યો છે જેનો ઘણા લોકોએ સાચો અને ઘણા લોકોએ ખોટો જવાબ આપ્યો છે

પ્રિય મિત્રો, તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પઝલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આના પર ઘણા યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું, ‘મારા ભાઈ, ખુશ રહો.’ બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું, ‘બાળકોની જેમ તમે LKGને સવાલ પૂછો છો, બાય ધ વે, સોનલનું નામ સારું છે.’

બાય ધ વે, આ કોયડાનો જવાબ છે- સોનલ…તમને ખબર હતી આ જવાબ તો તમે પણ એક બુદ્ધિમાની વ્યક્તિ છો અને તમને પણ અમારા તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *