આ તસવીરમાં છુપાયેલ છે એવી વસ્તુ જેને ગોતવામાં ભલભલાના પરસેવા છૂટી ગયા શુ તમે ગોતી શક્યા
સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર સર્ચ પર ખડકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં એક ખતરનાક ચિત્તો છુપાયેલો છે, જેને શોધવો સરળ નથી ઘણી વખત આવી તસવીરો આપણી સામે આવે છે, જેમાં મુખ્ય વિષય શોધવાનું મુશ્કેલ બની જાય છે.
આ વાયરલ ફોટા કોઈ કોયડાથી ઓછા નથી. આવા ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવે છે. આમાં સાપ કે કોઈપણ પ્રાણી છુપાયેલું હોય છે, જેને શોધવું કોઈ સહેલું કામ નથી.
Who's here??? Try finding
PC @ryancragun pic.twitter.com/r342uw6GVs
— Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) July 13, 2021
IFS ઓફિસર સુધા રમને સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર સર્ચ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં ખ તરનાક દીપડો ખડકોની વચ્ચે છુપાયેલો છે. સુધા રમણે ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું – અહીં કોણ છે?
શોધવાની કોશિશ કરો આ ફોટો અસલમાં રેયાન ક્રેગન દ્વારા ક્લિક કરવામાં આવ્યો હતો અને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો અને ત્યાંથી વાયરલ થઈ રહ્યો છે.