પહેલી નજરે ઓળખી નઈ શકો આ સેલિબ્રિટીને નવા વર્ષના પહેલા ફોટોશૂટની શેર કરી તસવીરો કહ્યું નવું વર્ષ નવી હું
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે તેના તાજેતરના ફોટોશૂટ ના ફોટા ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા હતા આ લેટેસ્ટ ફોટોઝમાં અનન્યા પાંડે ખૂબ જ હોટ લાગી રહી છે. પહેલી નજરે તો તેને ઓળખવી પણ મુશ્કેલ છે.
અનન્યા પાંડેએ તેનો નવો લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને પોસ્ટને કેપ્શન આપ્યું, “નવું વર્ષ, નવું હું? બસ્ટિયર બોડીસૂટ અને સ્લિટ સ્કર્ટમાં અનન્યા પાંડેનો આ નવો અવતાર તમને દિવાના બનાવી દેશે. આ ફોટા પર ઘણી બધી કૉમેન્ટ કરી છે તેમાંની એક તેની બેસ્ટ ફ્રેન્ડ ગણાય છે.
સોશિયલ મીડિયા પર અનન્યા પાંડેના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો પર લાઈક વરસાવતા અને કોમેન્ટ કરતા જોવા મળે છે.સુહાના ખાને પણ અનન્યાની આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે જેનો અનાન્યાએ પણ જવાબ આપ્યો હતો.
અનન્યા પાંડેએ ટેન કરેલ ઘૂંટણ અને તેની સાથે ઊંચા બૂટથી તેના દેખાવની જોડી બનાવી છે. અનન્યા પાંડે એ મેકઅપ સાથે મિલિયન ડોલરના પોઝ આપ્યા છે. અનન્યા પાંડે બોલિવૂડમાં થોડાજ સમયમાં જાણીતું નામ થઈ ગઈ છે તેને પિતાની જેમ ખૂબજ સફળતા મળી છે.