રાજસ્થાન માં અજબ ગજબ ઘટના પેટમાં દુખાવો ઉપડતાં આ માનશે ડોકટર જોડે કરાવ્યું એક્ષરે જોતાજ ડોકટર રહી ગયા હકકા બક્કા - khabarilallive
     

રાજસ્થાન માં અજબ ગજબ ઘટના પેટમાં દુખાવો ઉપડતાં આ માનશે ડોકટર જોડે કરાવ્યું એક્ષરે જોતાજ ડોકટર રહી ગયા હકકા બક્કા

અજબ-ગજબ ઘટનામાં 36 વર્ષના એક માણસે એક રૂપિયાના 63 સિક્કા ગળી ગયો. ત્યારબાદ 27 જુલાઈએ આ માણસને ગંભીર પેટના દુ:ખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

એક 36 વર્ષીય શખ્સ એક રૂપિયાના 63 સિક્કા ગળી ગયો.પેટના દુ:ખાવાની ફરિયાદ કરતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.તબીબોએ કર્યુ ઓપરેશન, હાલ માણસની તબિયત સારી
.એક માણસ એક રૂપિયાના 63 સિક્કા ગળી ગયો

રાજસ્થાનના જોધપુરમાં એક અજબ-ગજબ ઘટનામાં 36 વર્ષનો એક માણસ એક રૂપિયાના 63 સિક્કા ગળી ગયો. ત્યારબાદ 27 જુલાઈએ તેને ગંભીર પેટના દુ:ખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. તપાસ કરતા તબીબોને તેના પેટમાં ધાતુની ગાંઠ મળી. જો કે, એક્સ-રે પરથી ખબર પડી કે માણસ 1 રૂપિયાના 63 સિક્કાને ગળી ગયો હતો.  

ઓપરેશન કર્યા બાદ પેટમાંથી કાઢ્યા બધા સિક્કા .એમડીએમ હોસ્પિટલના ડૉકટરોની એક ટીમે બે દિવસના ઓપરેશનમાં એન્ડોસ્કોપિક પ્રક્રિયાની મદદથી એક માણસના પેટમાંથી સિક્કા નિકાળ્યાં. મીડિયા સાથે વાતચીત કરતા એચઓડીએ કહ્યું કે પેટના દુ:ખાવાની ફરિયાદ પર આ માણસનો એક્સરે કરાવ્યાં બાદ જાણવા મળ્યું કે ડિપ્રેશનની સ્થિતિમાં 36 વર્ષીય પુરૂષ બે દિવસમાં 1 રૂપિયાના 63 સિક્કા ગળી ગયો હતો. 

ડૉકટરે કહ્યું, માણસ પેટમાં તિવ્ર દુ:ખાવાની ફરિયાદ કરી રહ્યો હતો. તેણે અમને જણાવ્યું કે તેણે 10-15 સિક્કા ખાઈ લીધા છે. જ્યારે અમે પેટનો એક્સ-રે કરાવ્યો તો અમને ધાતુની એક ગાંઠ જોવા મળી.

અમે આ માણસનુ ઓપરેશન કર્યુ અને હવે તેને સારું છે. જો કે, ડૉકટરે આ માણસને માનસિક સારવારની ભલામણ કરી. કારણકે તેને ડિ પ્રેશનની સ્થિતિમાં ચીજ વસ્તુઓને ગળી જવાની આદત છે. આ માણસનુ બે દિવસ સુધી ઓપરેશન ચાલ્યું. 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *