ફરી આ તારીખથી ગુજરાતમાં મેઘરાજા પધારશે આ 5 જિલ્લાઓને ધમરોડશે - khabarilallive
     

ફરી આ તારીખથી ગુજરાતમાં મેઘરાજા પધારશે આ 5 જિલ્લાઓને ધમરોડશે

ગુજરાતમાં એક-બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ બન્યો રહેશે. આ દરમિયાન અમુક જગ્યાઓ પર ભારે વરસાદ પણ પડી શકે છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. જેમાં સૌથી વધારે વરસાદ અમદાવાદના ધોળકામાં થયો છે.

આજે 21 તારીખે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તમામ જગ્યાએ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક જગ્યાએ વરસાદ થઈ શકે છે. ગુજરાત રિઝનમાં આજે અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.

વલસાડ, નવસારી, ડાંગ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુરમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની કોઈ આગાહી નથી.”

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ક્ષેત્રમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવન છે. 20 અને 21 તારીખે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે.

આ દરમિયાન મોટાભાગે હળવાથી મધ્યમ વરસાદ પડશે. 22 તારીખથી ગુજરાતમાં વરસાદની પ્રવૃત્તિ વધવાની સંભાવના છે. આ તારીખે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.”

ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તમામ જગ્યાએ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક જગ્યાએ વરસાદ થઈ શકે છે. ગુજરાત રિઝનમાં આજે અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.

વલસાડ, નવસારી, ડાંગ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુરમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની કોઈ આગાહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *