સુરતના આ છોકરાએ ૮ વર્ષ પહેલાં માતાના પ્રેમીને દર્દનાક રીતે રહેશી નાખ્યો હતો હવે ૮ વર્ષ પછી જે થયું એ - khabarilallive    

સુરતના આ છોકરાએ ૮ વર્ષ પહેલાં માતાના પ્રેમીને દર્દનાક રીતે રહેશી નાખ્યો હતો હવે ૮ વર્ષ પછી જે થયું એ

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી આઠ વર્ષ પહેલા તેની માતાના પ્રેમીને મહારાષ્ટ્રના અમલનેર લઈ જઈને મોઢું કચડીને માતાના પ્રેમીની હ તયા કરનાર મજૂરની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી.ઉલ્લેખનીય છે કે મત દહ મળ્યા બાદ અમલનેર પોલીસે બે વર્ષથી મતકની ઓળખ અને હ તયાનું રહસ્ય ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ બાતમીના આધારે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ચોકડી પાસેથી વાલ્મિકી ઉર્ફે આબા રમેશ ચૌધરી (ઉંમર 32) રહેઠાણ 540, ક્વાર્ટસ બ્લોક નં. 252 રૂમ નં. 2078, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાણીની ટાંકી પાસે, પાંડેસરા, સુરત, મૂળ નેર કુંસુબા, જિલ્લો જલગાંવ, મહારાષ્ટ્ર).

તેની પૂછપરછ દરમિયાન તેણે સાત વર્ષ પહેલા મહારાષ્ટ્રના અમલનેરમાં તેની હ તયા કરી હોવાની કબૂલાત કરી હતી. વર્ષ 2014માં તે પાંડેસરા મરાઠા નગરમાં માતા અને બહેન સાથે રહેતો હતો. ત્યારબાદ પાંડેસરા જીઆઈડીસી મિલમાં નોકરી કરતી તેની માતા મીરાબાઈને પાંડેસરા ગાંધીનગરમાં રહેતા અશોક યાદવ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.

અશોક યાદવ તેના ઘરે આવતો હતો અને તે મીરાબાઈ પર શંકા રાખીને ઘરના બધાને મ રતો હતો. જેના કારણે બધા કંટાળી ગયા હતા અને વાલ્મિકી ઉર્ફે બાબાએ તેને મરી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. તેની ઓળખ ન હોવાથી પાંડેસરામાં રહેતા બે મિત્રો પિન્ટુ અને ટકલીયો મે 2014માં અશોકને ફરવાના બહાને અમલનેર લઈ ગયા હતા.

ત્યાં ઝઘડાનું નાટક કરીને ત્રણેય જણાએ રેલ્વે સ્ટેશનથી થોડે દૂર મંગળગ્રહ મંદિરની સામે ગરનાળા પાસે મોઢા પર મોટો પથ્થર મ રીને અશોકની હ તયા કરી હતી અને લાશને ઝાડીઓમાં ફેંકી પરત આવી ગયા હતા. અમલનેર પોલીસે કચડી નાખેલી મત દહ મળી આવતાં બે વર્ષથી મતકની ઓળખ અને હ તયાનું રહસ્ય ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. જોકે, માહિતીના આધારે સાડા આઠ વર્ષ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે અશોકની ઓળખ કરીને તેના હ તયારાને પકડીને આમનેર પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *