બોલીવુડની એક્ટ્રેસ કરીના કપૂરે વેકેશન દરમિયાન પતિ જોડે બધા સામે કરી ના કરવાની હરકત - khabarilallive
     

બોલીવુડની એક્ટ્રેસ કરીના કપૂરે વેકેશન દરમિયાન પતિ જોડે બધા સામે કરી ના કરવાની હરકત

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર પતિ ને બંને બાળકો તૈમુર ને જેહ સાથે હાલમાં ઇંગ્લેન્ડમાં વેકેશન મનાવી રહી છે. આ દરમિયાન કરીનાએ ફેમિલી વેકેશનની તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં સૈફ તથા કરીના રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા.

સૈફ અલી ખાને પત્નીને કિસ કરી
કરીના કપૂરે શૅર કરેલી તસવીરમાં સૈફ અલી ખાન દરિયા કિનારે પત્નીને કિસ કરે છે. આ તસવીરો શૅર કરીને કરીનાએ કેપ્શન આપ્યું હતું, બીચ પર જેકેટ અને કિસ…ઇંગ્લિસ ચેનલ.’ ઇંગ્લેન્ડમાં ગરમી છે

યુઝર્સને કરીના-સૈફનો રોમેન્ટિક અંદાજ પંસદ આવ્યો.કરીનાની આ પોસ્ટ સેલેબ્સ ઉપરાંત ચાહકોને પણ ઘણી જ પસંદ આવી હતી. યુઝર્સે આ બંનેને ‘ફેવરિટ કપલ’, ‘સુપર કપલ’ કહ્યા હતા.

મનીષ મલ્હોત્રા સાથે પણ જોવા મળી હતી
કરીના કપૂર લંડનમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, ફ્રેન્ડ નતાશા પુનાવાલાને પણ મળી હતી. આટલું જ નહીં કરીનાની ફોઈ રીમા જૈન પણ લંડનમાં છે. કરીનાએ ફોઈ સાથે લંચ પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *