ખેડૂતો માટે મહત્વના સમાચાર ગુજરાતમાં આગામી 4 દિવસ આ વિસ્તારો માં મેઘરાજા કરશે જોરદાર બેટિંગ - khabarilallive    

ખેડૂતો માટે મહત્વના સમાચાર ગુજરાતમાં આગામી 4 દિવસ આ વિસ્તારો માં મેઘરાજા કરશે જોરદાર બેટિંગ

ગુજરાતમાં અગામી ચાર દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતનાં ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

આ વિસ્તારોમાં આગામી 4 દિવસ પડશે ભારે વરસાદ  4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં ખેડૂતો માટે મહત્વનાં સમાચાર 
આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી.જાણો કયા વિસ્તારોમાં પડશે ભારે અને અતિભારે વરસાદ.ચાર દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી.રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. 

આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ 
તો આ સાથે સુરત, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં રહેશે સામાન્ય વરસાદ 
અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે.

ગઈકાલે જુઓ કંઈ જગ્યાએ પડ્યો વરસાદ વલસાડમાં મેઘાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. વલસાડમાં સરેરાશ 4.48 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પારડીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે વાપીમાં 2.27 ઈંચ અને ઉમરગામમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કપરાડામાં 1.4 ઈંચ અને ધરમપુરમાં 1.20 ઈંચ વરસાદ થયો છે.

વલસાડમાં ભારે વરસાદને કારણે છીપવાડ ગરનાળામાં પાણી ભરાયાં છે. જેથી ગરનાળા બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી ગરનાળું બંધ કરવામાં આવ્યું છે.અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ, ભિલોડા તાલુકામાં પણ એક ઇંચ વરસાદ પડ્યો હતો. તો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *