આલિયા ભટ્ટના માં બનવાના સમાચાર સાંભળતા જ પિતા મહેશ ભટ્ટ બોલી ગયા આવા શબ્દો
લગ્નના 2 મહિના બાદ આલિયા ભટ્ટ પ્રેગ્નેટ થઈ તે વાતને કોઈ ભરોસો જ નથી કરી રહ્યા બધાને લાગી રહ્યું છે બધું પ્રેન્ક પરંતુ આ ખબરથી કપૂર અને ભટ્ટ પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે એવામાં પુત્રી પ્રેગ્નેટ છે તેની ખબર પર મહેશ ભટ્ટ ખુબ જ ખુશ છે પુત્રીની પ્રીન્ગસી પર મહેશ ભટ્ટે પહેલીવાર મૌન તોડ્યું છે.
મહિષ ભટ્ટ ખુશીથી ઉછળતા બોલ્યા આહ મારી પુત્રી માં બનવાનીછે હું રણવીર અને આલિયા માટે ખુબજ ખુશ છું અમારો પરિવાર આવી રીતે જ વધે હવે મારે જીવનના સૌથી મહત્વપૂર્ણ રોલ માટે તૈયારી કરવી છે દાદાજીની ભૂમિકા આ એક શાનદાર ડેબ્યુ થવા જઈ રહ્યું છે જયારે બીજુબાજુ અલીયાની.
કપૂર ખાનદાનમાં આટલા વર્ષો બાદ કોઈ વારસદાર આવી રહ્યો છે એટલે ત્યાં પણ જશ્ન શરૂ થઈ રહ્યો છે હવે નીતુ કપૂરે પણ વહુ માં બને છે તેની ખુશીમાં નીતુ કપૂરના પણ પગ જમીન પર ટકી રહ્યા નથી અત્યારે પુરા કપૂર અને ભટ્ટ પરિવારમાં ખુશીઓ છવાયેલ છે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.
આલિયાની માતા પણ આ ખબરને સાંભળીને ઝૂમી રહી છે હિન્દુસ્તાન ટાઇમ્સથી વાત કરતા સોની રાજધાને કહ્યું અમે બહુજ ખુશ અને અભીભૂત છીએ આને શબ્દોમાં કહેવું બહુ મુશ્કેલછે આ દુનિયામાં વધુ એક જીવન લાવવાથી મોટું કંઈ પણ નથી હું નાની બનવા માટે વધ રાહ નથી જોઈ શકતી જયારે બીજી બાજુ.