અંબાલાલ લઈને આવ્યા છે ચોમાસાની મોટી આગાહી ગુજરાતના ખેડૂતોને આ દિવસે આવશે વાવણીલાયક વરસાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યના ખેડૂતો માટે અંબાલાલે કહ્યું છે કે, વાવણીલાયક વરસાદથી વંચિત વિસ્તારો માટે સારો સમય આવશે. ઉત્તર, મધ્ય ગુજરાતમાં વાવણીલાયક વરસાદ હજુ નહીં થાય. ત્યાં જ ભરૂચના ઘણા ભાગોમાં વાવણીલાયક વરસાદ નહીં થાય.
અંબાલાલ પટેલ અનુસાર, હવે ઉત્તર અને મધ્ય ગુજરાત પર વરસાદનું જોર રહેશે અને 30મી સુધીમાં ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થશે. 30 જૂન સુધીમાં ઉત્તર, મધ્ય ગુજરાત માટે સારા સમાચાર છે. 30મી સુધીમાં ઉત્તર, મધ્ય ગુજરાતમાં વાવણીલાયક વરસાદ પડી જશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના કહેવા પ્રમાણે ગુજરાતમાં ચોમાસું સારૂ રહેશે. રાજ્યના ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં ક્યારે અને કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
સમગ્ર ગુજરાતમાં ક્યારે વાવાણીલાયક વરસાદ થશે. આ તમામ સવાલો અંગે અંબાલાલે આગાહી કરી છે.અંબાલાલ પટેલ અનુસાર, ગુજરાત માટે સારો વરસાદ થશે. ત્યાં જ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ત્યાં જ જુલાઈની શરૂઆતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 15મી જુલાઈ સુધીમાં ભારે વરસાદની છે આગાહી છે અને 20મી જુલાઈ સુધીમાં ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી છે.