વજન ને ઝડપથી અને તંદુરસ્ત રીતે ઓછું કરવા માટે આ એક ઉપાય આજથી જ કરો ચાલુ - khabarilallive
     

વજન ને ઝડપથી અને તંદુરસ્ત રીતે ઓછું કરવા માટે આ એક ઉપાય આજથી જ કરો ચાલુ

ઘણા લોકો એવું કહેતા હોય છે કે રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવાની જરૂર નથી પડતી કારણ કે સફરજન ખાવાથી ઘણી બીમારીઓનું જોખમ ટળી જાય છે. પરંતુ ઘણા લોકો આ ફળ પસંદ નથી કરતા અને તેને ખાવાનું ટાળે છે. અને જો ખાય પણ છે તો તેની છાલ કાઢીને તેનું સેવન કરે છે. આવું બિલકુલ ન કરો કારણ કે તેના ઘણા ફાયદા છે જેના વિશે તમે નહીં જાણતા હોવ. 

ઝડપથી ઓછુ થાય છે વજન ફર સજન વજન ઘટાડવામાં મદદ કરે છે. તેની છાલમાં ભરપુર પ્રમાણમાં યુરસોલિક એસિડ હોય છે. જેનાથી પેટની ચરબી ઘટવામાં મદદ મળે છે અને વજન ઝડપથી ઓછું થાય છે. 

શ્વાસ લેવાની મુશ્કેલીઓ થશે દૂર જે લોકોને શ્વાસ લેવાની મુશ્કેલીઓ છે તેમણે સફરજનને છાલની સાથે જ ખાવું જોઈએ કારણ કે છાલમાં ક્યુરસેટિન નામનું તત્વ હોય છે જે બ્રીધિંગ પ્રોબ્લેમને દૂર કરે છે. 

ડો ક્ટર્સ આપે છે આ સલાહ ડો ક્ટર્સ હંમેશા સફરજનને તેની છાલની સાથે ખાવાની સલાહ આપે છે. કારણ કે આખા સફરજનમાં લગભગ 8.5 મિલીગ્રામ વિટામિન સી અને વિટામિન એના લગભગ 98 ઈન્ટરનેશન યુનિટ હોય છે. છાલ કાઢી નાખવા પર ક્રમશઃ 6.5 મિલીગ્રામ અને 60 ઈન્ટરનેશનલ યુનિટ જ રહે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *