200 રૂપિયાથી પણ ઓછામાં ખરીદો આ બલ્બ લાઇટબીલ પણ આવશે ના બરાબર - khabarilallive    

200 રૂપિયાથી પણ ઓછામાં ખરીદો આ બલ્બ લાઇટબીલ પણ આવશે ના બરાબર

દિવસને દિવસે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે અને ગરમીની સાથે સાથે દેશના ઘણા ભાગોમાં વિજળીની સમસ્યા પણ છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્ય છો તો અમારી પાસે તમારા માટે એક કમાલની પ્રોડક્ટ વિશે જાણકારી આપીશું. અમે તમને 200 રૂપિયાથી ઓછી કિંમતની પ્રોડ્ક્ટ વિશે જે તમારા ઘરમાં પ્રકાશ પાથરશે અને લાઇટબિલ પણ ઓછું કરશે. 

સૌથી પહેલાં અમે Boost 15W Inverter LED Bulb પણ એક ઓપ્શન છે. તેની કિંમત 299 રૂપિયા છે. આ બબ્લને પણ અમેઝોન પરથી ખરીદી શકયા છે. તમને જણાવી દઇએ કે આ એક રિચાર્જેબલ ઇમરજન્સી  LED બલ્બ છે જે 15W ના પાવર સાથે આવે છે.

આ પણ એક AC/DC બલ્બ છે જેને તમે ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો. તેની ખાસિયત એ છે કે તે આપમેળે ચાર્જ થાય છે અને પછી લાઇટ ગયા પછી તે આપમેળે ચાલુ થઇ જાય છે. આ બલ્બ પોલી કાર્બોનેટથી બનેલો છે અને ફૂલ ચાર્જ થયા બાદ આ 4 કલાક સુધી ઉપયોગમાં લઇ શકાય છે. ઘણા રંગોમાં ઉપલબ્ધ આ બલ્બ ખૂબ વ્યાજબી છે.
 
RSCT 9W Inverter LED Bulb ની વાત કરી રહ્યા છીએ જે એક રિચાર્જેબલ ઇમરજન્સી એલઇડી બલ્બ છે. તમને જણાવી દઇએ કે આ એક AC/DC બલ્બ છે જે સફેદ રંગમાં આવે છે અને 9W ના પાવરમાં ઉપલબ્ધ છે. આ 220-240V ની બેટરી કેપેસિટીથી સજ્જ છે અને તેમાં 2200mAh ની રિચાર્જેબલ બેટરી આપવામાં આવી છે. 

તમને જણાવી દઇએ કે ફૂલ ચાર્જ થવામાં તેને 6-8 કલાકનો સમય લાગે છે અને તમે તેને ત્યારે પણ ઉપયોગ કરી શકો છો જ્યારે વિજળી ન હોય. જો ઘરમાં લાઇટ ન હોય તો આ એલઇડે ઇન્વર્ટર બલ્બ 5 કલાક સુધી શાનદાર બેકઅપ આપે છે. પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમનો બનેલો આ બલ્બ ગમે ત્યાં ઉપયોગ કરી શકાય છે. તેને તમે અમેઝોન પરથી 179 રૂપિયામાં ખરીદી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *