વર્ષો જૂના પીઠ દર્દ અને ઘૂંટણના દુખાવા થશે ગાયબ કરીલો આ 5 વસ્તુનું સેવન ચાલુ
બ્રોકલી બ્રોકલીમાં વિટામિન સી અને ઈ સિવાય ઘણા પોષક તત્વો રહેલા હોય છે. આ ગુણોને કારણે આ શરીરમાં થતા દુખાવાને તો ઘટાડે છે, આ સાથે ટૂંક સમયમાં રિકવર થવામાં મદદરૂપ છે. તમે બ્રોકલીની શાકભાજી અથવા સૂપ બનાવીને પી શકો છો.
ડ્રાયફૂટ્સ શરીરમાં પોષક તત્વો જેવા કે પ્રોટીન, ફાઈબર અથવા અન્યની કમી થવાથી વારંવાર પીઠમાં દુ:ખાવો રહી શકે છે. આ પોષક તત્વોની કમીને પૂરી કરવા માટે ડ્રાયફ્રૂટ્સનુ સેવન કરો. ધ્યાન રાખો કે ડ્રાયફ્રૂટ્સને રાત્રે પલાળીને રાખ્યા બાદ જ ખાવા જોઈએ.
સીડ્સ ચિયા અથવા અળસીના બીજમાં ઘણા એવા હેલ્થના ફાયદા હોય છે, જે પીઠના દુ:ખાવામાંથી રાહત ના આપે તો કઈ નહીં તમને અન્ય આરોગ્ય સંબંધી લાભ પહોંચાડે છે. તમે અળસીના બીજને આખી રાત પલાળીને રાખી દો અને સવારે તેને મિક્સ કરીને પીવો.
માછલ નિષ્ણાંતો મુજબ જો શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની અછત હોય તો થાક અને શરીરના ભાગમાં દુ:ખાવાનુ કારણ બની શકે છે. આ સ્થિતિમાં સૌથી વધુ પીઠમાં દુ:ખાવો રહેવા લાગે છે. એવામાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ફિશનુ સેવન અઠવાડિયામાં એક વખત જરૂર કરો.