52 લાખનો ઘોડો અને 9 લાખની બિલાડી જોઈને ચોંકી ગયા અધિકારીઓ આ હિરોઈન ની થશે ગિરફ્તારી
શા માટે જપ્ત કરી અભિનેત્રીની મિલકત
ED એ બોલિવૂડ અભિનેત્રી જેકલીનની 7.27 કરોડની મિલકત જપ્ત કરી. જેકલીન ઉપર 200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશ ચંદ્રશેખર પાસેથી કીમતી ગિફ્ટ લેવાનો આરોપ છે. ચંદ્રશેખર જેકલીન ઉપર પાણીની જેમ પૈસા ઉડાવાતો હતો. શું શું ગિફ્ટ ચંદ્રશેખરે જેકલીનને આપી એ હાલ બહાર આવ્યું છે જેમાં 9-9 લાખની 3 બિલાડીઓ, 52 લાખનો ઘોડો અને હીરા જવેરાત વગેરે પણ સામેલ આવ્યા છે.
પહેલા પણ થઈ ચૂકી છે અભિનેત્રીની પૂછપરછ
ED એ ગયાં વર્ષમાં જ સુકેશની સામે અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. જેમાં જેકલીનને આપેલ મોંધી ગિફટો વિશે પણ માહિતી હતી.સુકેશની પૂછપરછ દરમિયાન જેકલીનને આપેલ ગિફ્ટની કબૂલાત થઈ હતી. ED નું અનુમાન છે કે સુકેશે જેકલીન ને 5 કરોડ 71 લાખની ગિફટો આપી હતી.
આ સિવાય જેકલીનના સગાસબંધીઓને 1,73,000 અમેરિકન ડોલર અને 27,000 ઓસ્ટ્રેલિયન ડોલરની ઉધારી પણ આપી હતી.આ બધા ગિફ્ટની યાદી ED એ બનાવી હતી જે ગિફ્ટ જેકલીનને સુકેશ તરફથી મળી હતી.
3 પર્સિયન બિલાડીઓ,જે એક-એકની કિમત છે 9 લાખ રૂપિયા .એક અરબી ધોડો, જેની કિમત 52 લાખ રૂપિયા.ડાયમંડ સેટ , કાનમાં પહેરવાની ઈયરરિંગ્સની 15 જોડી.મોંધી ક્રોકરી
Gucci અને Chanel બ્રાન્ડ્સ ના ડીજાઈનર બે જિમમાં પહેરવા Gucci ના બે આઉટફિટ્સ Louis Vuitton બ્રાન્ડ્સના ઘણા જોડી Hermes ના બે બ્રેસલેટ.એક મિનિ કૂપર (Mini Cooper) કાર.રોલેક્સની (Rolex) મોંધી ઘડિયાળ