પેટની ચરબી ગાયબ થશેે હવા ની જેમ આજથી જ કરો દો આ 3 જ્યુસ પીવાનું - khabarilallive    

પેટની ચરબી ગાયબ થશેે હવા ની જેમ આજથી જ કરો દો આ 3 જ્યુસ પીવાનું

ઘણીદાડમનુ જ્યુસ વખત કસરત કર્યા બાદ પણ પેટની ચરબી ઘટતી નથી. આ સ્થિતિમાં તમે અમુક જ્યુસનુ સેવન કરી શકો છો જે ઘરમાં સરળતાથી તૈયાર કરી શકાય છે. દાડમનુ જ્યુસ તમારા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

જેમાં જિન્ક, પોટેશિયમ, ફાઈબર, આયરન, ઓમેગા-6 જેવા ઘણા ન્યુટ્રીએન્ટ્સ હોય છે. જેમાં ડાઇટરી નાઇટ્રેટ્સ હોય છે, જે તમારા દ્વારા કરવામાં આવેલી કસરતના પ્રભાવને વધારવામાં મદદ કરી શકે છે. આવુ અમે નહીં, ઘણા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. 

લીલી શાકભાજીનુ જ્યુસ તમે ઘર પર જ તમારી મનપસં લીલી શાકભાજી જેમકે આમળા, પાલક, કેળા, બ્રોકલી, કારેલા વગેરેનુ જ્યુસ બનાવીને પી શકો છો. લીલી શાકભાજીમાં પુષ્કળ માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે, જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

જેમાં રહેલા ફાઈબર તમારા પેટને મોડી રાત સુધી ભરેલુ રાખે છે અને કઈ પણ બિનઆરોગ્યપ્રદ આહાર ખાવાની આશંકાને ઘટાડી દે છે. ઓરેગાનુ જ્યુસ ઓરેગાનુ જ્યુસ તમે ઘર બેઠા સરળતાથી બનાવી શકો છો. આયુર્વેદમાં પણ તેને પેટ માટે લાભકારી માનવામાં આવ્યું છે.

જેમાં રહેલા થાયમોક્વિનોન નામના એક્ટિવ ઈન્ગ્રીડિએન્ટમાં કુદરતી રીતે એન્ટીઑક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ તમારા શરીરને ખુદ કુદરતી રીતે ઝેરી પદાર્થોને બહાર નિકાળવામાં મદદ કરી શકે છે. જેના સેવનથી પેટની ચરબીને ઘટાડી શકાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *