કાલે બચ્યા તો બચ્યા નહીતો ગયા થવા જઈ રહ્યું છે એવું નાસાની જબરજસ્ત ચેતવણી થી દુનિયામાં હલચલ - khabarilallive    

કાલે બચ્યા તો બચ્યા નહીતો ગયા થવા જઈ રહ્યું છે એવું નાસાની જબરજસ્ત ચેતવણી થી દુનિયામાં હલચલ

નાસાએ ચેતવણી જાહેર કરી છે કે, 28 માર્ચની સવારે યુકેના હિસ્સામાં સોલર સ્ટોર્મ ત્રાટકવાની સંભાવના છે. આ દરમિયાન આકાશમાં તેજ પ્રકાશ જોવા મળે છે.

અમેરિકી અવકાશ એજન્સી નાસાએ 28 માર્ચે પૃથ્વી પર એક સૌલર તોફાન ટકરાવવાની આશંકા વ્યક્ત કરી છે. નાસાની ચેતવણી છે કે 28 માર્ચે બ્રિટનના અમુક વિસ્તારમાં પૃથ્વીના વાતાવરણ સાથે જોરદાર સૌર તૌફાન ટકરાવવાનો ખતરો છે. 

પૃથ્વી પર મોટા સંકટનો ખતરો
સૌર તોફાન પૃથ્વીના ચૂંબકીય ફિલ્ડ અથવા વાતાવરણમાં પ્રવેશ કરે ત્યારે જોરદાર પ્રકાશ પેદા થાય છે. સૌથી પહેલા બ્રિટનમાં તોફાન ટકરાવવાની સંભાવના છે ત્યાર બાદ બીજા દેશોમાં ટકરાઈ શકે છે. 

કયા દેશમાં સૌથી પહેલા અસર થઈ શકે
નાસાના જણાવ્યાનુસાર સૌથી પહેલા બ્રિટનમાં સોલર તોફાનની અસર પડી શકે છે તેને કારણે મોબાઈલ નેટવર્ક, સંચાર સેવાઓ, ઉપગ્રહ સહિતની બીજી કેટલીક સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. બ્રિટન પછી અમેરિકા,ભારતના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર પડી શકે છે. 

સૌલર તોફાન ટકરાશે ત્યારે શું થશે સોલર તોફન જ્યારે પૃથ્વી સાથે ટકરાશે ત્યારે આકાશમાં જોરદાર રોશની જોવા મળશે અને તેને કારણે કેટલીક ખાસ અસરો થાય છે. જોકે પૃથ્વીના વાતાવરણમાં આવતા તોફાન નષ્ટ પણ થઈ શકે છે. 

બીજી શું શક્યતા જો પૃથ્વીના વાતાવરણમાં આવ્યા બાદ સૌલર તોફાન નષ્ટ થઈ જાય તો ખતરો ટળી શકે છે. સામાન્ય રીતે અત્યાર સુધીની આસમાની આફત પૃથ્વીના વાતાવરણમાં આવતા જ સમાપ્ત થઈ જાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *