શા માટે ધ કપિલ શર્મા શો ને લાગ્યા તાડા જનતા નો વિરોધ પડ્યો ભારે કે પછી મળી કોઈ ધમકી જાણો શું હતું કારણ
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના વિવાદ બાદ ધ કપિલ શર્મા શોમાં તાળું વાગી ગયુંછે હા મિત્રો થોડા સમય પહેલા જ ખબર સામે આવી કે કપિલનો શો બંદ થવા જઇ રહ્યો છે કપિલનો શો છેલ્લા કેટલાય અઠવાડિયાથી વિવાદમાં છે ગયા દીવસોમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ખુલાસો કર્યો હતો કે.
એમને કપિલે એમના શોમાં ફિલ્મને પ્રમોટ કરવાની ના પાડી દીધી તેના બાદ લોકો ભ!ડકી ગયા હતા અને તેના બાદ લગાતાર 5 દિવસ સુધી ટવીટરમાં કપિલ શર્મા બાયકોટ ટ્રેન્ડ કરતું રહ્યું તેના પહેલા પણ કપિલનો અક્ષય કુમાર સાથે પણ વિવાદ થયો હતો પરંતુ કાશ્મીર ફાઇલ્સ વિવાદમાં કપિલ એવા ફસાયા છેકે તેનાથી તેઓ નીકળી નથી રહ્યા.
હવે પિન્કવીલાની ખબર મુજબ કપિલ શર્માનો શો કેટલાક દિવસો માટે બંદ કરવામાં આવી રહ્યો છે બતાવવામાં એ પણ આવી રહ્યું છેકે કપિલ અને એમના બીજા કોમેડીયયન બીજો પ્રોજેક્ટ કરી રહ્યા છે એટલે એમનો થોડો બ્રેક જોવે કહેવાય રહ્યું છેકે કપિલ અને એમની ટિમ થોડા સમય બાદ નવી સીઝજ સાથે શરૂઆત કરશે.
અત્યારે તેના પહેલા કપિલ અને એમની ટિમ યુએસ અને કેનેડાનો પણ પ્રવાસ કરશે અને આ સિઝનનો ધ એન્ડ કરવામાં આવશે અત્યારે તો કપિલ આવનાર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે ખબર છેકે આ ફિલ્મનું શૂટિંગ બાદ તેઓ વિપુલ ડી શાહની ફિલ્મમાં પણ કામ કરશે મિત્રો આ ખબર પર તમારી શું પ્રતિક્રિયા છે.