મેહુલો આવી ગયો આજથી આવનાર ૪ દિવસ ગુજરાતમાં આલગ અલગ જિલ્લામાં થશે જોરદાર વરસાદ - khabarilallive    

મેહુલો આવી ગયો આજથી આવનાર ૪ દિવસ ગુજરાતમાં આલગ અલગ જિલ્લામાં થશે જોરદાર વરસાદ

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો એકાએક પલટો આવ્યો છે. કપરાડા તાલુકામાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને સુથાળપાડા વડોલી,રાનવેરી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. પવન સાથે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહને અસર થઈ છે.

આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ વલસાડની સાથો સાથ ડાંગ જિલ્લાના વાતવરણમાં પણ પલટો આવ્યો છે. સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સાપુતારામાં ભારે બફારા બાદ વરસાદનું આગમન થયુ હતું. ટેબલ પોઈન્ટ, સ્વાગત સર્કલ અને બોટિંગ પાસે વરસાદથી પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ આગામી સાત દિવસની વરસાદી આગાહી કરી છે. આજે દાહોદ છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.8 જૂને દાહોદ છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

5. 9 જૂને ક્યાં જીલ્લાઓમાં આગાહી
9 જૂને પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે10 જૂને હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વિધિવત ચોમાસા પહેલા વરસાદ વરસી શકે છે. જેમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટીસના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ પ્રિ મોન્સૂન એક્ટિવિટી અને સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ જામશે.

આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

9 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.11 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *