એરપોર્ટ ઉપર સિક્યોરિટી ચેકીંગ દરમિયાન IPS ઓફિસર ના બેગ માંથી મળી એવી વસ્તુ કે તહેલકો મચી ગયો
ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ કોઈને કોઈ તસવીર લોકોમાં ચર્ચામાં રહે છે. ઘણી વખત આ તસવીરો જોઈને નવાઈ લાગે છે, તો સાથે જ આ તસવીરો જોઈને તમને હસવું આવે છે. હાલના દિવસોમાં પણ એક એવી તસવીર લોકોમાં વાયરલ થઈ છેજેને જોઈને તમે હસવા લાગશો.
IPS ઓફિસરનું (IPS Officer) ટ્વીટ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યું છે. વાયરલ થઈ રહેલા આ ટ્વિટમાં IPSએ વટાણાની તસવીર શેયર કરી છે. તેણે જણાવ્યું કે, એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન તેની થેલીમાંથી વટાણા નીકળ્યા.
ચેકિંગ દરમિયાન તેની થેલીમાંથી નીકળ્યા વટાણા મામલો જયપુર એરપોર્ટનો છે. જ્યાં એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન સૂટકેસમાંથી વટાણા મળી આવ્યા હતા અને આ તસવીર આવતાની સાથે જ છવાયેલી રહી હતી. તેણે જણાવ્યું કે એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન તેની થેલીમાંથી વટાણા નીકળ્યા. તેમની આ તસવીર પર IFS ઓફિસર પરવીન કાસવાને મજાકમાં લખ્યું – ‘વટાણાની દાણચોરી!’
આ રમુજી ચિત્ર જુઓ વાયરલ થઈ રહેલી આ તસવીરને અત્યાર સુધીમાં 70.5 હજાર લાઈક્સ, 3 હજારથી વધુ રીટ્વીટ અને સેંકડો કોમેન્ટ્સ મળી ચુકી છે. આ સાથે લોકો આ તસવીર પર કોમેન્ટ કરીને પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.